(કાર્તિક બાવીશી )સૂરત રેન્જ વિસ્તારમાં કોઈ મોટી ચેલેન્જ હોઈ તો તે દારૂના ધંધા કરનાર છે પણ સૂરત રેન્જમાં આઈજી એસ.પી.રાજકુમારનું આગમન જ બેનંબરી ધંધા કરનારની ખેર રાખી નથી સૂરત ઓપરેશન ગૂર્પના પીઆઈ એસ.કે .રાય પણ ચાણક્યનીતિથી કામ કરનાર પીઆઈ છે તેને પોતની ફરજ પણ એક પણ આક્ષેપ વગર નિભાવી છે જેમને રાજકોટમાં પણ સુંદર ફરજ નિભાવી હતી સૂરત ઓપરેશન ગૂર્પ દ્વારા હમણા જ લીમોંદરા નજીકથી લાખોની કિંમતનો દારૂ પકડવામાં આવ્યો હતો જેથી સૂરત રેન્જ આઈજી એસ.પી.રાજકુમારએ કડક વલણ વારૂ શસ્ત્ર ઉગામી સૂરત જિલ્લા એલસીબી પીઆઈ સરવેંયા તેમજ માંડવી પોલીસ સ્ટેશન માંથી સૂરત મહિલા પોલીસ સ્ટેશનમાં બદલી થનાર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.એસ.માલને સસ્પેન્ડ કરાતા સૂરત રેન્જમાં આઈજી એસ.પી.રાજકુમારના કર્તવ્યનિષ્ઠ પડધા પડયા છે બુટલેગરો જે બેખોફ બન્યા હતા જે પોતાને પાવરફૂલ સમજતા ત્યારે રેન્જ આઈજી એસ.પી.રાજકુમાર જે સિંહ જેવું કલેજું રાખે છે જેને બુટલેગરોને બકરા બનાવ્યા છે જેના ડરથી જ બુટલેગરો પર લગામ આવી છે ને સૂરત રેન્જને આવા જ આઈજી ની જરૂર હતી તે હવે પૂરી થઈ છે વલસાડ જિલ્લામાં પણ એસપી સુનિલ જોશી અને નાયબ પોલીસ અધિક્ષક એલ.બી ઝાલાના માર્ગદર્શનથી વલસાડ જિલ્લામાં પણ દારૂના દૂષણ પર અંકુશ આવ્યો છે વલસાડ જિલ્લા એલસીબી પીઆઈ ગામીત , વલસાડ સિટી પીઆઈ, વલસાડ રૂરલ પીએસઆઈ , પારડી પીએસઆઈ જેની કામગીરીએ પણ સોનામાં સુવર્ણ પૂર્યું છે