<iframe width=”560″ src=”https://www.youtube.com/embed/-YiD52eTEv0″ frameborder=”0″ allow=”autoplay; encrypted-media” allowfullscreen></iframe>
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
200 થી વધારે ખેડૂતો દ્વારા ઉપવાસ આંદોલનના ટેકો આપી આંદોલન છાવણી માં હાજર રહ્યા
લખતર ના ઢાંકી ગામે એશિયાનું સૌવ થી મોટું પમપિંગ સ્ટેશન આવેલું છે અને લખતર તાલુકો વરસાદ આધારિત ખેતી ધરાવતો હોય અને આ વર્ષે લખતર તાલૂકા માં નહિવત વરસાદ પડ્યો હોય સામે બેતાલીસ ગામના પીવા નહાવા અને ખાસ ઢોર ઢાખર ને પીવાના પાણીની મુશ્કેલી હોય લખતર તાલુકાના ખેડૂતો દ્વારા લખતર મામલતદાર કચેરી સામે તળાવ ભરવા માઇનોર અને સબમાઈનોર કેનાલ ચાલુ કરવાના મુદ્દે ઉપવાસ આંદોલન લખતર તાલુકાના ધર્મેન્દ્રસિંહ રાણા શિશુપાલસિંહ રાણા હકુભા રાણા અને અન્ય ખેડૂત આગેવાનો ના નેજા નીચે છેડયું છે ત્યારે લખતર માં રાજકીય ગરમી સાથે સરકારી અધિકારી ઓમાં પણ ધોળધામ મચી જવા પામી છે.
બાઈટ
ધર્મેન્દ્રસિંહ રાણા દેવળીયા