Proud of Gujarat
GujaratFeaturedINDIA

લીંબડી અમદાવાદ હાઇવે ઉપર ગમખ્વાર અકસ્માત

Share

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
738325801
9106490208

Advertisement

લીંબડી અમદાવાદ હાઇવે ઉપર અવાર નવાર અકસ્માત સર્જાતા હોય છે ત્યારે આજે ફરી એકવાર ગમ્ખવાર અકસ્માત સર્જાયો હતો
રાજકોટ લીંબડી અને લીંબડી અટલે હાઈવે એટલ અકસ્માતનો મોટો ઝોન ત્યારે આજે લીંબડી અમદાવાદ હાઇવે ઉપર કટારીયાના પાટીયા પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો…. જેમા એક પીકઅપ ગાડી જે મુળી તાલુકાના સરા પાસે દાધોલીયા ગામના ભરવાડ સમાજનો પરિવાર પોતાની પુત્રીના સંતાનને રમાડવાની વિધિ અર્થે અમદાવાદ જઈ રહેલ ત્યારે કટારીયાના પાટીયાથી થોડે દૂર એક બાઈક ચાલક જેઓ અમદાવાદ તરફથી આવી રહ્યો હતો જે અચાનક રોન્ગ સાઈડ ઉપર આવી ગયેલ તો આ બાઈક ચાલક ને બચાવવા જતાં પીકઅપ ડ્રાઈવરે પોતાના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતાં પીકઅપ પલ્ટી ખાઈ ગઈ હતી ત્યારે આ પીકઅપ મા આશરે 19 થી 20 સવારે માથી આશરે 17 થી 18 લોકોને ગંભીર ઈજા થઈ હતી અને પીકઅપ સવાર 1 અને 1 બાઈક ચાલક એમ કુલ 2 વ્યક્તિઓનાં ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યા હતા અને અન્ય ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે 108 દ્વારા લીંબડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં ત્યારે આ બનાવની પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને હાઈવે ઉપર થયેલા ટ્રાફિકને દૂર કરવા કામગીરી હાથ ધરી હતી


Share

Related posts

અરવલ્લીમાં ને.હા.નં. 8 પર ટ્રકને નડ્યો અકસ્માત, મોડાસા નગર પાલિકાનું અઢી કલાક દીલધડક રેસ્ક્યું

ProudOfGujarat

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર કન્ટેનરમાં અમદાવાદ લઈ જવાતો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

ProudOfGujarat

માંગરોળ : વાંકલ ગામે સાયન્સ કોલેજમાં SY BSC માં અભ્યાસ કરતો વિદ્યાર્થીએ છાત્રાલયનાં રૂમમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!