પીયૂષ ગજ્જર,રિપોર્ટર,વિરમગામ
Advertisement
વિરમગામ ટાઉન પોલીસ મથકમા છેલ્લા ઘણા સમયથી પીઆઇ ની જગ્યાએ ઇન્ચાર્જ પીઆઇ તરીકે દિગ્વિજય બારડ સંભાળ્યો હતો. પરંતુ તાજેતરમાં તાત્કાલિક અમદાવાદ જિલ્લા પોલીસ વડાએ આર.વી.અસારીએ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં પીઆઇ યુ.બી.ધાખડા ની નીમણૂંક કરાઇ છે. ત્યારે વિરમગામ શહેરના વરિષ્ઠપત્રકાર નવિનચંદ્ર મહેતા ,પીયૂષ ગજ્જર,નિલકંઠ વાસુકીયા,
આસુતોષ મહેતા
બળંવત ઠાકોર,પૂર્વ કાઉન્સિલર,(સામાજીક કાર્યકર)
ગૌરવ શાહ,યુવા શક્તિ ગૃપ,વિરમગામ આશિષ ગુપ્તા,યુવા શક્તિ ગૃપ ચંદુજી ઠાકોર,વિરમગામ
ભાવેશ સોલંકી,વિરમગામ જાગૃત નાગરીકો ,પત્રકારો સહિતનાઓએ પીઆઇ ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.