Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદ-નારાણપુરામા પોલીસની કિશોર કોલોનીમાં ચાલતા કુટણખાના પર રેડ..૩ ની ધરપકડ…

Share

 
FILE PIC_જાણવા મળ્યા મુજબ અમદાવાદના નારાણપુરા વિસ્તાર મા આવે કિશોર કોલોનીમાં ચાલતા કુટણખાના પર પોલીસ ની રેડ પડી હતી..બંગલા નંબર 6માં રેડ પાડી પાંચ યુવતીઓને પોલીસે છોડાવી હોવાનું જાણવા મળ્યું છે..પોલીસ ને કૂટણખાના અંગે બાતમી મળતા ડમી ગ્રાહક મોકલીને રેડ પાડવામાં આવી હતી..જેમાં 3 ની ધરપકડ કરાઇ હોવાની વિગતો મળી છે…..

Advertisement

Share

Related posts

ઝઘડિયા : રાજપારડી પંથકમાં સીમચોરીનાં વધતા બનાવોથી ખેડૂતો પરેશાન.

ProudOfGujarat

નડિયાદ તાલુકાનાં જોરાપુરામાં કાદવવાળા રસ્તે ટેન્કર ફસાયુ.

ProudOfGujarat

ભરૂચમાં જાહેરનામાના ભંગ બદલ હોટલ મેનેજરની ધરપકડ કરતી એસ.ઓ.જી. પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!