Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદનું 155 વર્ષ જૂનું કાલુપુર રેલવે સ્ટેશન બનશે TOP CLASS, 2018ના અંતે થશે તૈયાર….

Share


અમદાવાદ: દેશના પહેલા હેરિટેજ શહેર અમદાવાદના 155 વર્ષ જૂના રેલવે સ્ટેશનને હેરિટેજ લુક આપવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અમદાવાદ સહિત દેશના 90 રેલવે સ્ટેશન્સને આધુનિક લુક આપવાના રેલવે બોર્ડના આદેશ બાદ અમદાવાદ ડિવિઝનના અધિકારીઓ દ્વારા સ્ટેશન પર પેસેન્જર સુવિધા ‌વધારવાની સાથે આધુનિક લુક આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં કાલુપુર તરફના એરિયાને હેરિટેજ લુક તેમજ સરસપુર તરફ રેલવે સ્ટેશનની સાથે બુલેટ ટ્રેન અને મેટ્રો ટ્રેન પણ આવતી હોવાથી તેને આધુનિક લુક આપવામાં આવશે. કાલુપુર તરફની આ કામગીરી ચાલુ વર્ષના અંત સુધીમાં પૂર્ણ કરાશે..સૌજન્ય DB

Advertisement

Share

Related posts

ભરૂચમાં એલ.પી.જી.ગેસ પમ્પ સ્ટેશન આજથી સદંતર બંધ.સેંકડો વાહન ચાલકોને ભારે તકલીફ…

ProudOfGujarat

હાંસોટ તાલુકામાં કોરોના વાઇરસની એન્ટ્રી તાલુકાનાં ત્રણ લોકો પોઝિટિવ આવતા સંક્રમિત લોકોને કોરોન્ટાઈન કરાયાં.

ProudOfGujarat

માંગરોળ તાલુકાની સરકારી વિનયન કૉલેજ અને વાણિજ્ય કોલેજના વિધાર્થીની એ બરછી ફેકમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!