(કાર્તિક બાવીશી સાથે જીનલ જયસ્વાલ ) પવિત્ર શ્રાવણ માસમાં અેમા પણ હર હર મહાદેવનો નાદ મનને શાંતિ આપનારો નાદ છે ત્યારે વલસાડ જિલ્લાના વાપી નજીકના નામધા ગામે ગુપ્તેશ્વર મહાદેવના મંદિરે અનેક ભાવિક ભક્તો જોડાયા હતા ગુપ્તેશ્વર મહાદેવ મંદિરનો મહિમા છે કે ત્યા કોઈ પણ ભાવિક પોતાની મનોકામના પૂર્ણ કરવા ત્યા મૂકેલો પત્થર પકડે ને તે પત્થર ઉંચકાય જાય તો તેની મનોકામના પૂર્ણ થાય છે આવી છે ત્યા શિવની મહિમા તેથી ભાવિકો પણ દૂર દૂરથી દર્શન કરવા આવે છે નામધા ગામે દેવોના દેવ મહાદેવના મંદિરની સ્થાપના 1954માં થઈ હતી.
Advertisement