પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલ અનામત અને ખેડૂતો ના દેવા માફી જેવા મુદ્દાઓ સાથે ઉપવાસ આંદોલન ઉપર બેઠો છે…ત્યારે આજે ઉપવાસ આંદોલન નો ત્રીજો દિવસઃ હોય હાર્દિક પટેલ પાસે સોલા સિવિલ ના ડોકટર ની ટિમ પહોંચી હતી..અને તેઓની તપાસમાં હાર્દિકનું બ્લેડપ્રેશર અને શુગર નોર્મલ જાણવા મળ્યું હતું તેમજ હાર્દિકના સ્વાસ્થ્યની હાલ સામાન્ય સ્થિતી હોવાનું જાણવા મળી હતી…હાર્દિક નું દર 12 અથવા 8 કલાકે મેડિકલ તપાસ કરાઇ રહ્યું છે…તેમજ ડોક્ટરે હાર્દિકને લિકવીડ લેવાની સલાહ આપી હોવાનું પણ જાણવા મળ્યું છે…
Advertisement