Proud of Gujarat
GujaratFeaturedINDIA

વલસાડમાં દરિયાદેવ તિથલબિચ પર પારડીના માછીમારોએ સાગર પૂજન કર્યુ

Share

(કાર્તિક બાવીશી ) વલસાડ તિથલબિચ હરવા ફરવા માટેનું સુંદર સ્થળ છે પણ સાથે આસ્થા પણ જરૂરી છે રક્ષાબંધનના દિવસે નાળીયેરી પૂનમ નિમિતે વલસાડ જિલ્લામાં ઠેર ઠેર માછીમારોએ સાગરપૂજનમાં ભાગ લીધો હતો.પારડી પાલિકાના બાંધકામ સમિતીના ચૅરમેન ગંજાનન માંગેલા ,વિજય માંગેલા સહીત પારડીના માછીમારોએ નાળીયેરી પૂનમ નિમિત્તે તિથલ બિચ પર સાગર પૂજન કર્યુ હતું જેમા મોટી સંખ્યામાં માછીમારો હાજર રર્હ્યા હતા.

Advertisement

Share

Related posts

નડિયાદ : ઇન્સ્ટાગ્રામ પર ૬૦ હજારના ૬ લાખ કરવાની જાહેરાત જોઇ યુવકે ૬૦ હજાર ગુમાવ્યા.

ProudOfGujarat

પાનોલી સ્થિત હાયકલ કંપનીને બ્રાઝિલિયન જીએમપી અને યુએસએફડીએ ઈઆઈઆર સર્ટિફિકેશન મળ્યા

ProudOfGujarat

અંકલેશ્વર : ધડાકાભેર દુકાનમાં જીપ ઘુસી જતા અફરાતફરી સર્જાઇ, પછી શું થયું..!! જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!