Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદ-ઓઢવ ગરીબ આવાસ યોજનાના બે બ્લોક ધરાશયી થવાની ઘટના-એકનું મોત ચાર ને બચાવાયા….

Share

જાણવા મળ્યા મુજબ અમદાવાદ ના ઓઢવ ગરીબ આવાસ યોજનાના બે બ્લોક ધરાશયી થવાની ઘટના
ગત સાંજે બની હતી…જેના કારણે ભારે અફરાતફરી અને ભય નો માહોલ એક સમયે સ્થળ ઉપર સર્જાયો હતો….કલાકો ના રેસ્ક્યુ ઓપરેશન બાદ કાટમાળ નીચે થી પાંચ થી વધુ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા ..જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું…..મોડી રાત્રી સુધી ચાલેલી બચાવ કામગીરી પૂરી કરાતા હવે કાટમાળ ખસેડવાની કામગીરી તંત્ર દ્વારા હાથધરવામાં આવી છે……

Share

Related posts

કાલોલ તાલુકા ક્ષત્રિય કેળવણી મંડળ દ્વારા આર્મીના ડેમો ભરતીનુ આયોજન…

ProudOfGujarat

માંગરોળ ગામમાં પંદરમા નાણાપંચ હેઠળ સોલાર સ્ટ્રીટ લાઇટ લગાવાઇ.

ProudOfGujarat

દાહોદ : આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી સેટકોમના માધ્યમથી ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!