Proud of Gujarat
GujaratFeaturedINDIA

વાલિયાના તુણા ગામ પાસે એક શ્રમજીવી નું કિમ નદી માં ડૂબી જતા મોત

Share

23.8 વાલિયા

વાલિયા તાલુકાના તુણા ગામે રહેતો શ્રમજીવી કિમ નદી પાર કરતા અચાનક પાણી આવી જતા પાણીના પ્રવાહ માં ખેંચાઈ જતા તેનું ડૂબી જતા મોત નીપજ્યું હતું

Advertisement

વાલિયા ના તુણા ગામે રહેતો નાનું ભીખા વસાવા મજૂરી કામ અર્થે સીમ માં ગયો હતો કામ પતાવી ઘાસ નો ભારો લઇ તે ગામની નજીક કિમ નદી માંથી પસાર થઇ રહ્યો હતો તે દરમ્યાન અચાનક પાણી નો પ્રવાહ આવી જતા તે પાણીના પ્રવાહ માં ખેંચાઈ ગયો હતો તેની શોધખોર કરતા નાનું વસાવા નો મૃતદેહ ગામ ની નજીક ચેક ડેમ પાસે થી મળી આવ્યો હતો ,આ અંગેની જાણ વાલિયા પોલીસ ને કરાતા પોલીસ દોડી આવી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે


Share

Related posts

ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ અને દેશી ગાયનું મહત્વ

ProudOfGujarat

અંકલેશ્વર તેમજ પાનોલી જીઆઈડીસીમા વરસાદના કારણે પ્રોડક્શન પર માઠી અસર ઊભી થઈ…

ProudOfGujarat

ભરૂચ જિલ્લા એન.એસ.યુ.આઈ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી તમામ વિદ્યાર્થીઓની છ મહિનાની ફી ખાનગી શાળા, કોલેજોના સંચાલકો માફ કરે તેવી રજૂઆત કરી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!