GujaratFeaturedINDIAઅમદાવાદ-યુવાનના પેન્ટના ખિસ્સામાં Honor કંપનીના મોબાઈલમાં થયો બ્લાસ્ટ….. by ProudOfGujaratAugust 21, 20180112 Share જાણવા મળ્યા મુજબ યુવાન બાઈક પર જતો હતો તે દરમિયાન ઘટના બની હતી..વસ્ત્રાલ વિસ્તારનો સોનુ ભૂપ નામનો યુવાન ઇજાગ્રસ્ત થયો છે…4 મહિના અગાઉ ઓનલાઈન મોબાઈલ ખરીદ્યો હતો..હાલ યુવાન એલજી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે….. Advertisement Share