Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં નોન મેડિકલ સ્ટાફ દ્વારા દર્દીઓની સારવાર કરાતો વધુ એક વિડીયો વાયરલ થતા ખળભળાટ મચ્યો છે…

Share

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં નોન મેડિકલ સ્ટાફ દ્વારા દર્દીઓની સારવાર કરાતો વધુ એક વિડીયો વાયરલ થતા ખળભળાટ મચ્યો છે… હોસ્પિટલમાં સફાઈ કરતા કર્મચારીઓ દર્દીનું ડ્રેસિંગ અને ટાંકા લેતા હોવાનો વિડીયો વાયરલ થવા મામલે સિવિલ સર્જન દ્વારા તપાસના આદેશ અપાયા છે..ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ આવો જ કિસ્સો બહાર આવ્યો હતો…..

::-ભરૂચ શહેર સિવિલ હોસ્પિટલ માં બે મહિના પછી ફરી એક વાર ઇજાગ્રસ્ત ને થયેલી ઇજાપર ટાકા લેતો 7000 નો પગાર દાર સ્વીપર ફરી એક વાર મોબાઈલ ના કેમેરા માં કેદ થયો હતો જેમાં આર એમ ઓ પણ કાર્યવાહી કરવાની બાંહેધરી મીડિયા સમક્ષ રજુ કરી હતી….

Advertisement

ભરૂચ ના ઐતિહાસિક goldan બ્રિજ માંથી પસાર થઈ રહેલા મોટરસાયકલ ચાલક ને અકસ્માત નડતા તેઓ ને માથા ના ભાગે ગંભીર ઇજા થતાં તેઓ ને લોહીલુહાણ હાલત માં ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવા માં આવ્યા હતા..જ્યાં ઇજાગ્રસ્ત ની સારવાર ડોક્ટર  કે પછી નર્સ એ સારવાર કરવાની હોય પરંતુ ડોક્ટર એ સ્વીપર ને ટાકા લેવા મજબૂર કર્યા હોય તેમ ફરી એક   એકવાર  ઇજાગ્રસ્ત ના ટાકા સ્વીપર લેતો હોવાનો મોબાઈલ વિડિઓ વાયરલ થતા ફરી એક વાર ભરૂચ સિવિલ હોસ્પિટલ  વિવાદ માં આવી છે..

અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ સિવિલ હોસ્પિટલ ની આવિ લાલયા વાડી ના કારણે હવે પછી અકસ્માત માં ઇજાગ્રસ્તો સિવિલ હોસ્પિટલ માં સારવાર માટે આવતા મુંજવણ અનુભવે તો નવાઈ નહિ જોકે સમગ્ર ઘટના અંગે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર એ કડક કાર્યવાહી કરવા સાથે હાલ માં સમગ્ર મામલે તપાસ ના આદેશ આપ્યા હોવાનું જાણવા મળ્યું છે……


Share

Related posts

અંકલેશ્વરમાંથી જુગારધામ ઝડપાયું, ક્રાઇમ બ્રાંચ દ્વારા છ જુગારીની ધરપકડ, હજારોનો મુદ્દામાલ કબ્જે કરાયો

ProudOfGujarat

ભરૂચ સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા ગૌરીવ્રત કરતી વિદ્યાર્થીનીઓ માટે કેશ ગુંફન સ્પર્ધાનું આયોજન કરાયુ

ProudOfGujarat

વડોદરા જીલ્લાનાં કરજણમાં તળાવ કિનારે માનવનો મગર સાથે સંવાદનો વિડિયો વાયરલ થતા અચરજ ફેલાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!