Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત-કેરળની પરિસ્થિતિને લઈ સુરત ફાયરની ટિમ મદદ માટે રવાના થશે…..

Share

જાણવા મળ્યા મુજબ સુરત ફાયરની 4 ટીમો કેરળ જઇ શકે છે…20 જવાનો ની ટિમ બનાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે…જે 4 ટ્યુબ બોટ અને અનન્ય સામગ્રી સાથે લઇ ને જશે જવાનો જેમાં 1ફાયર ઓફિસર અને 19 જવાનો ની ટિમ હશે અને આ ટિમ સુરત થઈ અમદાવાદ બાદ ફ્લાઇટ દ્વારા કેરળ જવા નીકળવાની હોવાનું જાણવા મળ્યું છે….

Advertisement

Share

Related posts

શહેરા પંથકમા રિટાયર્ડ પોલીસકર્મીઓએ લાલચમાં આવી નાણા રોકતા પસ્તાવાનો વારો આવ્યો

ProudOfGujarat

નર્મદા જિલ્લાના નાયબ ઓડિટર વર્ગ 3 ના જિલ્લા સહાયક નિરીક્ષક કચેરીના કર્મચારી રૂ. 1 લાખની લાંચ લેતા ઝડપાયા.

ProudOfGujarat

ભાવનગર : તળાજાથી સોમનાથ મહાદેવ અશ્વ ગૌરવ યાત્રાનો પ્રારંભ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!