જાણવા મળ્યા મુજબ સુરેન્દ્રનગર ટાંકી ચોક વિસ્તારમાં આવેલ ઓઇલ પેઇન્ટની દુકાનમાં ગત રાત્રીના સમયે અચાનક આગ ભભૂકી ઉઠતા ભારે અફરાતફરી સર્જાઈ હતી…ઘટના અંગે ની જાણ વઢવાણ તેમજ સુરેન્દ્રનગર ના ફાયર ફાયટરો ને થતા તેઓએ ઘટના સ્થળે દોડી જઇ આગ ઉપર કાબુ મેળવ્યો હતો…હાલઆ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાની આશંકા લગાવાઇ રહ્યું છે….
Advertisement