હાલોલ નગર નજીક પાવાગઢ રોડ પર આવેલ સાંઈબાબાના મંદિર ખાતે જાનકી જોશી જે છેલ્લા 6 મહિનાથી દર રવિવારે બાળકોને શિક્ષણ આપે છે જેમા મંદિરની આજુબાજુમા રહેતા ગરીબ ઘર કે જે લોકોના માતા- પિતા મંજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હોય છે તેવા લોકોના બાળકોને આ જાનકી માર્ગદર્શન આપે છે અને બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને તેવું ઇરછે છે આવે આ બાળકોને આવા તહેવારો ઉજવી ન શકતા હોય તેથી એટલે કે 15 ઓગસ્ટ કે જે સ્વાતંત્ર્ય દીન તરીખે ઉજવાય છે તેમજ આ વર્ષે 72 મોં સ્વાતંત્ર્ય દિન છે તેવામા હાલોલ પાવાગઢ રોડ પર આવેલ સાંઈમંદિર ખાતે એ ગરીબ ઘરના બાળકોના હસ્તે ધ્વજવંદનનો કાર્યકમ સેવાભાવી જાનકી તેમજ તેના ગ્રુપ દ્વારા ધ્વજવંદન નો કાર્યકમ યોજ્યો છે તેમજ ત્યારબાદ રાષ્ટ્રગીત ગવડાવવી દેશને સલામી આપશે તેમજ આ ગરીબ ઘરના બાળકો જોડે રૂપિયા ન હોવાથી કઈ પણ પ્રકારની મજા ન માની શકતા હોય અને તહેવારો ઉજવી ન શકતા હોય તેથી તેવું વિચારતી જ
આ જાનકી દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ યોજ્યો છે ત્યારબાદ આ બાળકોને ભોજન પરી પટેલ દ્વારા આપી આ ગરીબ ઘરના બાળકોને રાજી કર્યા અને આવા અનેક તહેવારો આવી રીતે આવી રીતે ઉજવી ને બાળકોને ખુશ અને રાજી કરશે જેથી તે બાળકોને પણ ખૂબ મજા આવે અને તમામ તહેવારોનું મહત્વ સમજી શકે. ઘણું સારું માર્ગદર્શન મળે અને આગળ પ્રગતિ કરે તેવું ઇરછે છે..