જાણવા મળ્યા મુજબ પંચમહાલ-કાલોલના બાકરોલમા રૂબેલાની રસી મુક્યા બાદ બાળકીનું મોત થયું હોવાના પરિવારનો આક્ષેપ કર્યો હતો..શનિવારના રોજ બાકરોલ ગામની આંગણવાડીમાં બાળકીને રસી મૂકવામાં આવી હતી…હાલ પરિવારજનો બાળકીના મૃત્યુનું કારણ જાણવા બાળકીના મૃતદેહને લઈને કાલોલ રેફરલ હોસ્પિટલ પીએમ કરાવવા માટે પહોંચ્યા છે…
Advertisement