Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરુચના પાંચ ઇસમો પંચમહાલના પર્યટક સ્થળ પાસે દારુની મહેફીલ માણતા ઝડપાયા

Share

 
ઘોઘંબા
પંચમહાલ જીલ્લાના પર્યટક સ્થળે એવા હાથણી માતાના ધોધ પાસેથી દારુની મહેફીલ માણનારા ભરુચના પાચ  ઇસમોની એસઓજી પોલીસે ધરપકડ કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનૂસાર પંચમહાલ પોલીસની એસઓજી શાખાને મળેલી કે ઘોંઘબા તાલુકામા હાથણી માતાનો ધોધ આવેલો છે. ત્યારે કેટલાક દારુના મહેફીલ બાજો ત્યા દારુની મહેફીલ સજાવી બેઠા છે.જેમા બાતમી વાળી જગ્યાએ રેડ કરતા જીજ્ઞેશ મકવાણા જીજ્ઞેશ મકવાણા,હસમુખ મકવાણા ,કલ્પેશ ગોહીલ,પ્રકાશ મકવાણા, તમામ રહે ભરૂચના નાઓએ અટક કરી ઘોંઘબા પોલીસ મથકે ફરિયાદ નોધી કાયદેસરની તપાસ હાથ ધરવામા આવી છે.આ પહેલા પણ પાવાગઢ જાંબુઘોડા રોડ પર આવેલા ભાટ ગામના જંગલમા થી વડોદરાના દારુના મહેફીલ બાજોને એસઓજી શાખાએ પકડી પાડયા હતા.

Advertisement

Share

Related posts

ભરુચ : નેશનલ હાઇવે 48 ઉપર 12 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ: રાહદારીઓ ત્રસ્ત

ProudOfGujarat

જ્યોર્જિયા એન્ડ્રિયા એ ક્રુઝ પાર્ટીનાં ફોટો પોસ્ટ કર્યા.

ProudOfGujarat

રાજપીપલામાં ગાયના છાણમાંથી બનાવેલ પ્રાકૃતિક ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ ગણેશ ભક્ત રાજેન્દ્ર પટેલે બનાવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!