Proud of Gujarat
GujaratFeaturedINDIA

મોરબી-જૂથ અથડામણમાં 3 વ્યક્તિનાં થયાં મોત-જમીન મુદ્દે સર્જાયેલી અથડામણમાં 3 વ્યક્તિનાં મોત થયા….

Share

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ મોરબી ના લીલાપર ગામની સીમમાં મોડીરાત્રે 2 જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી ..સશસ્ત્ર જૂથ અથડામણમાં 3 મુસ્લિમ યુવકોનાં મોત થયાં હતા…આ જૂથ અથડામણ જમીન મુદ્દે સર્જાઈ હોવાનું પ્રાથમિક જાણકારી મળી રહી છે..જૂથ અથડામણ માં ત્રણ યુવાનો ના મોતના  પગલે પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો હતો જોકે તાલુકા પોલીસે અથડામણ અંગે કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે…..

Advertisement

Share

Related posts

ચારેબાજુ ફક્ત એક જ ચર્ચા છે કે જય અને અનામિકાના પ્રેમનું શું આવશે પરિણામ….

ProudOfGujarat

सिंगर देव नेगी और अभिनेता देव शर्मा का नया गाना “मेन्टल” हुआ रिलीज़, डायरेक्टर राजीव एस रूइआ ने कहा “८० से ज्यादा गाना बना चूका हूँ।”

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાના માટીયેડ ગામે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!