આજ રોજ વડોદરા ટ્રાફીક પોલીસ દ્વારા સતત બીજા દિવસે ડ્રાઈવ કરાઈ હતી.જેમાં પાણીગેટ, સલાટવાડા, વડસર, ઈલોરાપાર્ક, ગોત્રી, ચકલી સર્કલ સહિત 12 સ્થળોએ ડ્રાઈવ કરવામાં આવી હતી.આ ડ્રાઈવ માં નો પાર્કિગ ઝોનમાં આવનાર વાહનોને લોક કરાયા હતા તેમજ રોંગ સાઈડ પર આવતા વાહનચાલકો સામે એફઆઈઆર દાખલ કરાઈ હતી..સાથે સાથે ટ્રાફિક પોલીસ દ્વારા ઓટો રિક્ષા ઝૂંબેશ, હેલ્મેટની ઝૂંબેશ પણ હાથ ધરાઈ હતી…..
Advertisement