Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ ના લિંક રોડ પર આવેલ HDFC બેન્ક માં એ.સી રીપેરીંગ કામ દરમિયાન બ્લાસ્ટ થતા ત્રણ લોકો ઘાયલ…

Share

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ આજ રોજ બપોર ના સમયે ભરૂચ ના લિંક રોડ પર આવેલ HDFC બેંક ના બીજા માળે એ.સી રીપેરીંગ ના કામકાજ દરમિયાન અચાનક બ્લાસ્ટ થતા ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો….
એ.સી ના કોમ્પ્રેસર માં બ્લાસ્ટ ના કારણે ત્રણ જેટલા લોકો ઘાયલ થયા હતા..ઘાયલો ને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા..જ્યારે બીજી તરફ બ્લાસ્ટ ના કારણે બેન્ક માં ખાતે દારો અને કર્મચારીઓ માં ભય સાથે અફરાતફરી નો માહોલ સર્જાતા લોકો બેન્ક બહાર દોડી આવ્યા હતા…
બેન્ક માં અચાનક બનેલી ઘટના ના કારણે એક સમયે લોકો ના જીવ તાળવે ચોટયા હતા તેમજ બ્લાસ્ટ માં બેન્ક માં કાંચ પણ ફૂટ્યા હતા અને થોડા સમય માટે બેન્ક માં કામકાજ ઉપર પણ અસર જોવા મળી હતી…

Advertisement

Share

Related posts

રાજપીપળા ખાતે જિલ્લા કલેક્ટરને ૬ ગામના અસરગ્રસ્તોએ આવેદનપત્ર આપ્યુ.

ProudOfGujarat

અંકલેશ્વરના સેંગપુર ગામે શેરડીના ખેતરમાં સંતાડેલ ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક બુટલેગરની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી

ProudOfGujarat

ભરૂચ : ઝાડેશ્વર કોઠી ફળિયાના 15 થી વધુ ઝૂંપડામાં લાગી આગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!