:-બનાવ અંગે ની સૂત્રો પાસે થી પ્રાપ્ત માહિતી અનુસાર ભરુચ જિલ્લાના કરમાડ ગામ ખાતે રહેતા અને રોજગાર અર્થે આફ્રિકાના પ્રિટોરિયા શહેર માં સ્થાઇ થયેલા સોહેલ દિલાવર ચંચોરીયાને નિગ્રો આતંકીઓ દ્વારા લૂંટ ના ઇરાદે ગોળી મારી હત્યા કરી હોવાની પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઇ રહી છે..તેમજ અન્ય એક ભરૂચ જિલ્લાનો યુવાન ઘાયલ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે……
ઉલ્લેખનીય છે કે અવાર નવાર વિદેશ માં ગુજરાતીઓ અને ખાસ કરીને ભરૂચ જિલ્લાના યુવાનો ઉપર હુમલા ના બનતા અવાર નવાર બનાવો ના કારણે વિદેશ માં વસતા ગુજરાતીઓમાં ભય નો માહોલ છવાયો છે…હાલ તો કરમાડ ગામના યુવાનના મોત અંગે ના સમાચાર વહેતા થતા ગામ માં ગમગીની ભર્યો માહોલ છવાયો છે……