Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર પોલીસ ની હદ વિસ્તારમાં બેફામ બની બિન્દાશ અંદાજમાં દેશી દારૂ નો વેપલો કરતા બુટલેગરોને સીટી પોલીસે ઝડપી પાડ્યા હતા…

Share


-ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર ના કાંસિયા-અમરસિંહ પુરા-ટાંકી ફળિયા જેવા વિસ્તારોમાં બેફામ બની બિન્દાસ અંદાજ માં દેશી દારૂનું વેચાણ ચાલતું હોય અંકલેશ્વર સીટી પોલીસે તમામ સ્થળોએ દરોડા પાડી અંદાજિત ૨૨ હજાર ના દેશી દારૂના મુદ્દામાલ સાથે એક મહિલા તેમજ ને પુરુષ મળી કુલ ત્રણ જેટલા બુટલેગરો ની અલગ અલગ સ્થાનો ઉપર થી અટકાયત કરી તેઓ સામે કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી……
અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર માં કેટલી હદે બુટલેગરો બેફામ બન્યા છે જે આ ટીવી સ્ક્રીન ઉપર ના દ્રશ્યો ઉપર થી કહી શકાય તેમ છે..જેમાં બુટલેગરો મીડિયા કર્મીઓના કેમેરા સામે બિન્દાશ અંદાજ માં ઉભા રહી જાણે કે મોડલિંગ કરવા માટે તસવીરો આપતા હોય તેમ હસ્તા મોડે નજરે પડ્યા હતા..એ જ દ્રશ્યો ઉપર થી કહી શકાય છે કે દારૂ બંધી વાર ગુજરાતમાં અને ખાસ કરી ને અંકલેશ્વરમાં બુટલેગરો કેટલા બેફામ બન્યા છે….આશા રાખીએ કે આગામી સમય માં પણ નશા ના વેપલા ને વિકસાવતા તત્વો ને અંકલેશ્વર ની ઝાબાજ પોલીસ કાયદાનો ખોફ બતાડી દારૂ નામ ના દુષણ ને નષ્ટ નાબૂદ કરશે તેવી લોક માંગ હાલ તો લોકો વચ્ચે પણ ચર્ચા નો વિષય બની છે…….

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં 8 પી.એસ.આઈ. ની આંતરિક બદલી.

ProudOfGujarat

તિલકવાડાના ફતેપુરામાં લગ્નની લાલચે સગીરનું અપહરણ બાદ બળાત્કાર

ProudOfGujarat

સુરતના રામપુરા વિસ્તારમાં બે જૂથો વચ્ચે અંગત અદાવતમાં ગોળીબારની ઘટના સામેં આવી હતી, આઘટના માં હુમલાખોરને જ પગે ગોળી લગતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!