આજ રોજ ભરૂચ શહેર ના રાજપૂત છાત્રાલય ખાતે પ્રદેશ NSUI ના પ્રમુખ મહિપાલસિંહ ગઢવીની હાજરી માં ભરૂચ જિલ્લા યુવા કૉંગ્રેસ ની કારોબારી તેમજ ભરૂચ જિલ્લા એન.એસ.યુ.આઈ ના જિલ્લા પ્રમુખ ની વરણી કરવામાં હતી..આ પ્રસંગે ભરૂચ જિલ્લાયુથ કોંગ્રેસ ના પ્રમુખ શેરખાન પઠાન તેમજ યુવા કાર્યકરો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા..અને એન એસ યુ આઈ ના નવ નિયુક્ત વરણી કરવાની તજવીજ હાથધરી હતી
Advertisement