જાણવા મળ્યા મુજબ નવસારી ના ચીખલી તેમજ વાંસદા તાલુકાના કેલીયા ડેમ નજીકના ગામોમાં અનુભવાયા ભૂકંપના આંચકા-વહેલી સવારે ૬:૧૫ વાગ્યે અનુભવાયા જોરદાર આંચકા-કેલીયા ડેમ નજીકના ગામોમાં અવાર નવાર અનુભવાય છે ભૂકંપના આંચકા-ભૂકંપના આંચકાને લઈ સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો….
Advertisement