Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલીતાણા ખાતે આવેલ ગીરીવિહાર હોસ્પિટલ દ્વારા પ્રેસ કોન્ફરસ બોલાવાઈ

Share

કિશન સોલંકી ( ભાવનગર  )
પાલીતાણા ખાતે આવેલ ગીરીવિહાર હોસ્પિટલ મા પાલીતાણા ના ઈલેક્ટ્રોનિક અને પ્રીન્ટમીડિયા ના પત્રકારો ની પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી આ કોન્ફરન્સ ગીરીવિહાર હોસ્પિટલના ટ્રસ્ટી અજયભાઈ શાહ, મુકેશભાઈ દોશી દ્વારા બોલવવામાં આવેલ જેમાં ગીરીવિહાર હોસ્પિટલની સુવિધામાં વધારો કરતા પાલીતાણા મા આવતા જૈન સાધુ સાધ્વીજીઓને વિનામૂલ્ય તમામ પ્રકારની સારવાર મળી રહે તેમજ પાલીતાણા  શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકોને રાહતદરે આધુનિક સાધનો જેવા કે સીટી સ્કેન, એક્સરે, ડાયાલીસીસ, પીજીસોથેરાપી, આઈ.સી.યુ તેમજ ડેન્ટલ જેવી તમામ સુવિધાઓ નો  લાભ મળી શકે તેવી ટેકનોલોજી વાળા સાધનો દ્વારા થતી સારવાર સસ્તા અને રાહતદરે મળી રહે તેવું ગીરીવિહાર હોસ્પિટલના ટ્રસ્ટીઓ એ જણાવેલ.

Advertisement

Share

Related posts

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ ઓડિશામાં રેલ અકસ્માતના અસરગ્રસ્તોને મદદ માટે આગળ આવી

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં પોષણ અભિયાન અંતર્ગત કન્વર્ઝન તથા જિલ્લા કક્ષા મોનીટરિંગ અને રિવ્યુ કમિટીની સમીક્ષા બેઠક યોજાઈ

ProudOfGujarat

* નેત્રંગ પોલીસે ઇક્કોગાડીમાં હેરાફેરી થતાં વિદેશી દારૂનો પદૉફાશ કયૉ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!