(કાર્તિક બાવીશી )વલસાડમાં ધણા સમયથી મેધરાજાની ધમાકેદાર બેટિંગ થઈ રહી છે વલસાડ નગર પાલિકા કામગીરીથી લોકો હવે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે વલસાડમાં અનેક જગ્યા પર પાણી ભરેલા છે લોકો નગર પાલિકાની કામગીરી પર ફિટકાર વરસાવે છે લોકોની હેરાનગતિને તંત્ર ક્યારે જોશો ?વલસાડ નગર પાલિકા ફોટો સેશન માટે જાણીતુ છે તેવું લોકો પણ કહે છે વલસાડના લોકો હવે કહે છે કે સીએમ વિજયભાઈ જ તંત્રની પાઠશાળા લે ને તંત્ર માંથી આવા મહાનુભાવને ધરે બેસાડે તો જ લોકોને રાહત મળશે વલસાડમાં સ્વચ્છતા અભિયાન પણ માત્ર કાગળ પર હોઈ તેવી કામગીરી જોઈ ને હવે મેધરાજાની મહેરમાં લોકોએ તંત્રનો કહેર પણ જોયો તેવી પણ ચર્ચા છે વલસાડના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા પણ તંત્રના પેટનું પાણી નથી હલતું તેવી પણ લોકોમાં ચર્ચા છે
Advertisement