(કાર્તિક બાવીશી )વલસાડમાં મેધરાજાની ધારદાર બેટિંગથી લોકોમાં ખુશીનો માહોલ છે જ્યારે વલસાડ થી ગુંદલાવ જવા માટેના ઔરંગાનાબ્રીજ મોતના દ્રશ્યોના જોવાના મળેતો સારૂ તેવી ચર્ચા છે વલસાડમાં નગર પાલિકા તંત્રની કામગીરી નપાણીયા તંત્ર જેવી સાબીત થઈ છે પણ વિચારવાની વાત એ છે કે ઔરંગાનાબ્રીજ પર પોલીસ બંદોબસ્ત મામલતદારની હાજરી પણ તે જ બ્રીજ પરથી પસાર થતા લોકોને કેમ ત્યાથી જવા દિધા તે એક પ્રશ્ન છે શા કારણોસર તેને રોકવામાંના આવ્યા ? જૉ કોઈ પણ ધટના બનેતો જવાબદાર કોણ ? લોકમાં એ પણ ચર્ચા હતી શુ કોઈ કર્મચારીના તે જાણીતા હતા ? શુ આ છે તંત્રની ઈમાનદારી રૂપ કામગીરી ? શુ આને કેસો સાવચેતી ? આ બાબતે કલેક્ટર ધ્યાન આપેને તંત્રને ધમરોડે તો જ લોકોની સુરક્ષા થશે ,જ્યારે આ બાબતે નાયબ કલેક્ટર સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે હુ તપાસ કરી ત્યા હુ કહું છુ
Advertisement