(કાર્તિક બાવીશી )વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક સુનિલ જોશી ,નાયબ પોલીસ અધિક્ષક એલ બી ઝાલાના માર્ગદર્શનથી વલસાડ જિલ્લામાં કાયદાનું પાલનના કરનારનું આવી બન્યું છે વલસાડ સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ એન કે કામળીયા માસ્ટર સ્ટોર્ક મારવામાં પેલે નંબરમાં આવે છે કાયદાનું પાલનના કરે તેને કેમ કાયદાનું પાલન કરાવવું તે સારી રીતે જાણે છે વલસાડ સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ તેમના ટીમ વર્કથી દારૂબંધીનું પાલનના કરનારાને પાગળા કરી દિધા છે વલસાડ સિટી પોલીસ સ્ટેશન દ્વારા દારૂભરેલ ટ્રકો ,કારો જપ્ત કરાવામાં આવી છે તેમજ અન્ય ગુનાઓમાં વોન્ટેડ હોઈ તેને પણ ઝડપી હાજર કર્યા છે જુગાર ,વરલી મટકા ,દારૂ ,મારામારી જેવામાં હોનારની ખેર નથી રહી તેને કાયદાના માર થી મારવામાં આવ્યા છે જેથી તે કાયદાનું પાલન કરે વલસાડ સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઈ જી.વી.ગોહિલ ,પીએસઆઈ પાટીલ તેમજ સ્ટાફના યોગેશ રાઠોડ ,હિતેશ દરજી ,રાજકુમાર ઉપાધ્યાય ,ચરણ વસાવા ,મહેશ ચૌધરી તેમજ સ્ટાફ લોકોની મહેનતે આરોપીઓને પરસેવો લાવ્યો છે વલસાડમાં સ્પાની આડમાં ચાલતું સેક્સ રેકેટ વલસાડ સિટી પોલીસે પકડ્યું તે વલસાડ જિલ્લામાં અભિનંદનને પાત્ર બન્યું ,વલસાડ નાયબ પોલીસ અધિક્ષક એલ.બી.ઝાલાની મહેનતે રંગ રાખ્યોને આ સેક્સ રેકેટનો પર્દાફાશ થયો વલસાડમાં અને સમાજમાં આ દૂષણરૂપી ધટના હતી જે સમાજમાં પરિવાર પણ તોડાવી શકે છે તેવી પણ લોકોમાં ચર્ચા હતી.જ્યારે લોકોએ પણ સ્વીકાર્યુ કે વલસાડ સિટી પોલીસ લોકોના દુઃખ હરી છે તે માટે આમરી બેલી છે