Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભાવનગર જિલ્લા નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખ પ્રવીણ રાઠોડે વિધિવત ચાર્જ સંભાળ્યો, પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ રાઠોડને જિલ્લાની કમાન સોંપાઈ.

Share

કિશન સોલંકી (ભાવનગર)
આગામી લોકસભામાં મોટી જીતની આશા સાથે કોંગ્રેસ હાઇકમાન્ડ એ કમર કસી લીધી છે ત્યારે જિલ્લાની ટીમોમાં મોટા ફેરફારો શરૂ કરી દીધા છે સાથે અમિત ચાવડા અને પરેશ ધાનાણી ની નેતૃત્વ હેઠળ સમગ્ર ગુજરાતમાં ટીમો એક્ટિવ કરી દેવામાં આવી છે. ભાવનગર જિલ્લામાં આજે નવા પ્રમુખ નો પદગ્રહણ સમારોહ સરકીટ હાઉસ ખાતે કાર્યકર આગેવાનોની હાજરીમાં રાખવામાં આવ્યો હતો. નવનિયુક્ત જિલ્લા પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ એ  સ્વામિનારાયણ મંદિરે આશીર્વાદ લઈને સરકીટ હાઉસ ખાતે પ્રદેશને જીલ્લાના આગેવાનો ની ઉપસ્થિતિ માં પ્રમુખ પદ ગ્રહણ કર્યું હતું અને લોકસભાની ચૂંટણી જીતવા હુંકાર કર્યો હતો અને 2019 ની ચૂંટણી માટે સંગઠન મજબૂત બનાવવા તાલુકે-તાલુકે પ્રવાસ કરીને વધુ લોકો કોંગ્રેસની વિચારધારા સાથે જોડાશે.

Advertisement

Share

Related posts

ગુજરાતમાં લાંબા સમયથી લાઈબ્રેરીયનની ભરતી ન થતાં બેરોજગારો દ્વારા કટાક્ષ સાથે પાઠવ્યું શિક્ષણ મંત્રીને આવેદન.

ProudOfGujarat

અંકલેશ્વર : માં શારદા ભવન હોલ ખાતે સાતમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

આને કહેવાય અંગત સંબંધો – ભરૂચ બેઠકના ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો સામ સામે આવી જતા થયા અંદરો અંદર ઉત્સાહિત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!