કિશન સોલંકી (ભાવનગર)
ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના ખારી વાઘવદડાગામ પાસે આવેલ પુલનીચેથી કોહવાઈ ગયેલી હાલતમાં દિપડાનો મ્રુતદેહ મળી આવ્યો હતો. આ બનાવની જાણ થતાં ફોરેસ્ટ વિભાગ ના અધિકારીઓ સહિત નો કાફલો ઘટના સ્થળે પોહચી તપાસ હાથ ધરી હતી ફોરેસ્ટ વિભાગ ની ટીમ દ્વારા મ્રુત દિપડાને પી.એમ માટે જેસર રાણીગાર લઈ જવામાં આવ્યો હતો.
Advertisement