ભરૂચ જિલ્લા ની વિવિધ સ્કુલ ઓ માં 108 ની ટિમ દ્વારા સ્કુલ સેફટી વિક અંતર્ગત વિધાર્થીઓ ને પ્રથમીક સારવાર અંગે ની સમજણ આપવા સાથે 108 ની કામગીરી અંગે નું માર્ગદર્શન આપ્યું હતું.
ભરૂચ જિલ્લા ની 108 ટિમ દ્વારા સ્કુલ સેફટી વિક નું આયોજન કરવામાં આવ્યું હતું.જેના ભાગ રૂપે 108 ની વિવિધ ટિમો દ્વારા જિલ્લા ના અલગ અલગ ગામોમાં સ્કુલ ઓ માં જય લાઈવ ડેમોસ્ટ્રેસન રાખવામાં આવ્યું હતું.જેમાં 108 ની ટિમ દ્વારા સ્કુલ ના વિદ્યાર્થી ઓને 108 સેવા નું મહત્વ સુ છે તે કેવી રીતે કામ કરેછે તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.ઉપરાંત 108 પ્રથમીક સારવાર કેવી રીતે અપાય છે તે અંગેનું માર્ગ દર્શન પણ આપવામાં આવ્યું હતું.જિલ્લા માં અંદાજે 75 થઈ વધુ સ્કુલો માં 108 ની ટિમો દ્વારા મહત્તમ વિદ્યાર્થી ઓને આપાત કાલીન સમય માં પ્રથમીક સારવાર કેવીરીતે આપી શકાય તેની માહિતી આપવા સાથે 108 ની કામગીરી અંગે માહિત ગાર કરવા માં આવ્યા હતા.
ભરૂચ જિલ્લા ની વિવિધ સ્કૂલો માં 108 એમ્બ્યુલનસ. ટિમ દ્વારા સ્કૂલો સેફટી વિક અંતર્ગત વિધાર્થીઓને માર્ગ દર્શન અપાયું.
Advertisement