Proud of Gujarat
Uncategorized

સુરત વહેલી સવારે મેઘરાજા ના આગમન બાદ શહેરના વરાછા વિસ્તારમાં જળબમબાકાર ની સ્થિતિનું નિર્માણ….

Share

સુરત માં વહેલી સવારે મેઘરાજા ના આગમન બાદ શહેરના વરાછા વિસ્તારમાં જળબમબાકાર ની સ્થિતિનું નિર્માણ થયું હતું …સર્વિસ રોડ પર વરસાદી  પાણી ફરી વળતા વાહન ચાલકોએ વેઠી મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો…મેઘરાજાએ વિરામ લીધા બાદ નીચાણવાળા વિસ્તારમાં ભરાયેલા પાણી ઓસર્યા હતા……

Share

Related posts

यो यो हनी सिंह ने अपनी नई धुन की झलक के साथ किया फैंस को खुश!

ProudOfGujarat

રાજપીપળા નજીક આંબલી ગામે પિક-અપ ઝાડ સાથે અથડાતા ચાલકનું મોત.

ProudOfGujarat

આમોદ પાસે પામોલિન તેલ નુ ટેન્કરે પલ્ટી ખાધી.. ચાલક નુ મોત..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!