સુરત-શારજાહ વચ્ચે શરુ થશે પહેલી ઇન્ટરનેશનલ ફ્લાઈટ….
જાણવા મળ્યા મુજબ કસ્ટમ નોટિફાઇડ એરપોર્ટને મંજુરી મળતા લેવાયો નિર્ણય
-ગુજરાતનું બીજું કસ્ટમ નોટિફાઇડ એરપોર્ટ બન્યું છે સુરત..-એર ઇન્ડિયા એક્સપ્રેસને 16 ઓગષ્ટ થી ફ્લાઈટનો સ્લોટ ફાળવામાં આવ્યો છે….