Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાંથી એક કંપનીમાં ૮ થી ૧૦ મહિલાઓ ગેરકાયદેસર પ્રવેશ કરી કંપનીના કેબિનો માંથી રોકડ રકમ 24 હજાર રૂપિયાની ચોરી કરી ફરાર

Share

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાંથી એક કંપનીમાં ૮ થી ૧૦ મહિલાઓ ગેરકાયદેસર પ્રવેશ કરી કંપનીના કેબિનો માંથી રોકડ રકમ 24 હજાર રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી આ મહિલાઓ ભિક્ષુક જેવી લાગતી હોય જેમણે ઇરાદાપૂર્વક કંપનીમાં પ્રવેશ કરી કંપનીને લાગતા-વળગતા કર્મચારીને એક કેબિનમાં વ્યસ્ત કરી દઈ અન્ય એક મહિલાને કેબિનમાં ઘૂસી જઈ ટેબલના ડ્રોવરમાં મુકેલા 24,000 રૂપિયા કાઢતા સીસીટીવી કેમેરામાં આબાદ ઝડપાઇ જવા પામી છે આ મહિલાઓ નજીકનાં ઉભેલા વાહનમાં બેસી ફરાર થવામાં સફળ રહી હતી આ અંગે કંપનીના કર્મચારી ને પોતાના ટેબલમાંથી રૂપિયા ચોર્યા હોય એવી જાણ થતા જીઆઈડીસી પોલીસ મથકમાં
*ફરિયાદ* .આપી છે ફરિયાદી રામ અવધ રાજનાથ યાદવ રહે રામેશ્વર સોસાયટી કોસમડી આ ઘટના તારીખ 12.6.18..સવારે 11:00 કલાકે એમકો ડાયસ્ટફ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બન્યો હતો
અજાણી આઠથી વધુ મહિલાઓ જેમની નામની ખબર નથી તેવોની સામે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

Advertisement

Share

Related posts

દાહોદ જીલ્લાના મીરાખેડી ગામના તળફળીયા ના ઝારી ઝાખરા માથી 45વષઁ ના યુવાન ની હત્યા કરેલ લાશ મળતા ચકચાર મચી જવાં પામી હતી

ProudOfGujarat

ભરૂચ : દહેજ જીઆઈડીસીના ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ અને જીઆઇડીસીના અધિકારીઓ સાથે કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ.

ProudOfGujarat

વલસાડ-રામાયણ અને પોરસ સિરિયલો જેમાં બની છે તેવા ઉમરગામના વૃંદાવન સ્ટુડિયોમાં ભીષણ આગ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!