Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભાવનગર ના સોનગઢ થી પાલીતાણા જતા રોડ પર જ પાગલ (માનસિક દિવ્યાંગ) માટેની સંસ્થા આવેલી છે..

Share

કિશન સોલંકી (ભાવનગર)

જ્યાં માત્ર માનસિક દિવ્યાંગો માટે સેવા કાર્ય કરતી સંસ્થા માનવ પરિવાર ટ્રસ્ટ ના આશરે 200 જેટલા માનસિક દિવ્યાંગો પોતાની અલગ દુનિયા માં મોજમસ્તી થી પોતાનો સમય વ્યતીત કરે છે.માનવ વસવાટ અને ગામ શહેર થી દુર આ દિવ્યાંગોની વ્હારે ભાવનગર પોલીસ.આજ સાંજનું ભોજન તેમજ  માનસિક દિવ્યાંગો માટે કપડા ની વ્યવસ્થા કરાઈ ભાવનગર એલ.સી.બી પરિવાર નાં PI. ડી.એમ. મિશ્રા સાહેબ તથા PSI. એન.જી. જાડેજા સાહેબ તથા તમામ સ્ટાફ મિત્રો એ જાતે પીરસી માનસિક દિવ્યાંગો ને ભોજન કરાવ્યું હતું.ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ પરિવારે આજે ભોજન સાથે કપડાનું પણ વિતરણ કરીને માનવતા નું ઉદાહરણ પૂરું પાડ્યું.

Advertisement

Share

Related posts

ભરૂચ : ચાલુ મહિનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાશે આવે તેવી શકયતા, ભરૂચમાં સભાના આયોજન અંગે તૈયારીઓ શરૂ..!!

ProudOfGujarat

નેત્રંગ તાલુકામાં સાંસદે વિવિધ રસ્તાઓના રિકાર્પેટિંગ કામગીરીનું કર્યું ખાતમુહૂર્ત.

ProudOfGujarat

અંકલેશ્વર : સારંગપુરના લાકડા માર્કેટમાં ભીષણ આગ લાગતાં લાખોનું નુકસાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!