અંક્લેશ્વર નગરપાલિકા નાં કર્મચારીઓના મંડળીનાં ચેરમેન તરીકે સતત બીજા વર્ષ કમલેશ મહેતાની સર્વાનુમતે વરણી કરાઈ છે.
ધી અંક્લેશ્વર મ્યુનીસીપલ એમ્પ્લોઈઝ કો- ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી લિમિટેડ હાલ ૧૦૦ મા વર્ષમાં પ્રવેસી રહી છે. આ મંડળીનાં ચેરમેનની હાલમાં યોજાયેલી ચૂંટણીમાં પાલિકાનાં કર્મચારી કમલેશ મહેતાની સતત બીજા વર્ષ સર્વાનુમતે બિનહરીફ વરણી થતાં મંડળીનાં સભ્યોમાં આંનંદની લાગણી પ્રવર્તી રહી છે. મંડળીના સ્ભ્યોએ કમલેશ મહેતાને અભિનંદન પાઠવ્યા હતાં. કમલેશ મેહતાએ કર્મચારીઓનાં પ્રશ્નોને વાચા આપવાની તેમ જ તેમને સોંપાયેલી જવાબદારી પુર્ણ કરવાની બાંહેધરી આપી હતી.
Advertisement