-ગુજરાત કામદાર સમાજ યુનિયન છેલ્લા ૨૪ વર્ષ થી વિડીયોકોન ઇન્ડસ્ટ્રીઝ લી.ચાવજ ખાતે એક માન્યતા પ્રાપ્ત યુનિયન ધરાવીએ છે જેમાં ૧૮૧ જેટલા કામદારો ફરજ બજાવે છે પરન્તુ કંપની દ્વારા છેલ્લા ત્રણ માસ થી પગાર ન ચૂકવવા માં આવતા કામદારો ના બાળકોની સ્કુલ ની ફી ભરવામાં ખુબ મુશ્કેલીઓ ઉભી થઇ છે તેમજ પોતાના પરીવાર નું ગુજરાન ચલાવવા માં પણ ભારે હાલાકી પડી રહી છે ત્યારે ગુજરાત કામદાર સમાજ દ્વારા આસિસ્ટન્ટ લેબર કમિશ્નર ને વારંવાર લેખિત અને મૌખિક રજુઆત કરવા છતાં કામદારો ના પ્રાણ પ્રશ્ર્નો નો ઉકેલ ન આવતા ફરી એક વાર ગુજરાત કામદાર સમાજ દ્વારા વીડિયોકોન ઇન્ડસ્ટ્રીઝ ના સત્તાધીશો સામે આવેદન પત્ર જીલ્લા સમાહર્તા ને રજૂઆત કરી હતી……..
Advertisement