પાનોલી જીઆઇડીસી ખાતે આવેલી ઔદ્યોગિક વસાહતમાં રોડ ની આજુબાજુમાં વાહનોની પાર્કીંગ ના લીધે સમસ્યાનો લઈને આવનાર દિવસોમાં કેમિકલ ભરેલા ડ્રમ વરસાદી પાણીમાં પલરવાના કારણે પાણીમાં ભળી જવાનો ભય તેમજ જોખમી કચરો અને ભારે વાહન આજુબાજુમાં હોવાના કારણે અવરજવર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે છે પાનોલી ઇન્ડ્રસ્ટ્રીશ તેમજ પાનેલી નોટીફીઇડ અને જીપીસીબી આ અંગે કાઈ પગલા ભારે ઉઠાવી કચરા-પોતાના રોડ ઉપરથી સમગ્ર જીઆઇડીસીમાંથી પાર્ક કરાયેલાવાહનો હટાવીને યોગ્ય નિર્ણય કરે જે પાર્કિંગમાં કંપનીઓમા રાખવામાં આવે તેવી જાગૃત નાગરિકોએ અપીલ કરી છે આજરોજ આવા વાહનો કંપની બહાર ઊભા રહ્યા નજરે પડતાં હતાં અંગે કંપની સત્તાધીશો ને પૂછતાં તેમણે જણાવ્યું હતું આવનારા દિવસોમાં સમય પાર્કિંગ નું કામ ચાલુ છે જ્યાં અમારા તમામ વાહનો પાર્કમાં આવશે.ટુક સમય પહેલા જ RSPL કંપની માં ઘટના બની હતી જે સહી હજી સુકાઈ નથી .પાનોલી જી આઇ ડી સી પાર્કિંગની સમસ્યાને કારણે ભારે ત્રાસ સહન કરવો પડે છે.
પાનોલીમાં પાર્કિંગની સમસ્યા…શુ પડે છે તકલીફ જાણો વધુ…..
Advertisement