GujaratFeaturedINDIAભાવનગર ઘોઘાસર્કલ પાસે વ્રુક્ષ પડતા 2 ને ઈજા by ProudOfGujaratJune 9, 20180121 Shareકિશન સોલંકી (ભાવનગર) ભાવનગર ઘોઘાસર્કલ લીમડી વિસ્તારમાં ટુ વિલર બાઈક લઈને જઈ રહેલ રાહદારી અચાનક લીમડાનું મોટુ વ્રુક્ષ પડતા માથાનાં ભાગે ગંભીર ઈજા થય હતી જેને 108 દ્વારા ભાવનગર સર.ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા Advertisement Share