Proud of Gujarat
GujaratFeaturedINDIA

જેતપુરમાં ખેડુત સમાજ દ્વારા દેશ વ્યાપી ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં ખેડૂતો દ્વારા માર્કેટિંગ યાર્ડ રોડ પર શાકભાજી અને દૂધ રસ્તા પર ઢોળીને વિરોધ કર્યો હતો……

Share

 
આજ રોજ સવારે રાજકોટ ના જેતપુરમાં ખેડૂત સમાજ દ્વારા માર્કેટીંગ યાર્ડ રોડ પર દેખાવો યોજ્યા હતા …. દેશ વ્યાપી ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં  ખેડૂતો  દ્વારા માર્કેટિંગ યાર્ડ રોડ પર શાકભાજી અને દૂધ રસ્તા પર ઢોળીને વિરોધ કર્યો હતા ….

Advertisement

Share

Related posts

ગોધરા: પંચમહાલ પોલીસે શહેરના વચલા ઓઢા વિસ્તારમાંથી નવ ગૌવંશ બચાવ્યા

ProudOfGujarat

ભરૂચ : ને.હા. 48 પર પાલેજનાં વરેડીયા નજીક અકસ્માતમાં બે વ્યક્તિઓનાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત.

ProudOfGujarat

ભરૂચ : ડ્રીમલેન્ડ પ્લાઝા શોપિંગ સેન્ટરના સ્લેબનો કેટલોક હિસ્સો આજે સાંજે ધસી પડતાં લોકડાઉનના કારણે મોટી હોનારત થતા ટળી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!