Proud of Gujarat
GujaratFeaturedINDIA

સ્લગ : લીંબડી ખાતે વિશ્વ પર્યાવરણ દિનની વન વિભાગ દ્વારા ઉજવણી કરાઇ

Share

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
તારીખ 5/6/2018

લીંબડી ખાતે આજ તા.૫ મી જુન-૨૦૧૮ના રોજ ‘‘વિશ્વ પર્યાવરણ દિન’’ ની ઉજવણી કરવામાં આવેલ હતી.
‘‘વિશ્વ પર્યાવરણ દિન‘‘ ૫ મી જુન-૨૦૧૮ની ઉજવણી માટે યુનાઈટેડ નેશન દ્વારા દર વર્ષે અલગ અલગ દેશને યજમાન દેશ જાહેર કરવામાં આવે છે. ચાલુ વર્ષે ભારતને યજમાન દેશ જાહેર કરવામાં આવેલ છે અને યુ.એન. દ્વારા ચાલુ વર્ષની ઉજવણી માટે ‘‘બેસ્ટા પ્લાવસ્ટીેક પોલ્યુાશન‘‘ થીમ ડીકલેર કરવામાં આવેલ છે. પ્લા.સ્ટી ક પર્યાવરણ માટે અત્યંાત જોખમી છે, ત્યા‍રે આપણે પ્લાશસ્ટીલકનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઇએ. પ્લા.સ્ટી કના કચરાનો રીયુઝ અથવા તો સંપૂર્ણ નાશ થાય તેવું દરેક નાગરિકે આયોજન કરવું જોઇએ. આપણી ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્યક માટે વધુમાં વધુ વૃક્ષો વાવી પર્યવારણની જાળવણી કરવામાં સહયોગી બનવા પણ લોકો ને અનુરોધ કર્યો હતો.
લોકોમાં પર્યાવરણીય જાગૃતિ કેળવાય અને પર્યાવરણની જાળવણી થાય તે માટે તા.૫ મી જૂન-૨૦૧૮ના રોજ આજે લીંબડી ખાતેથી પર્યાવરણીય જન જાગૃતી નું આયોજન કરવામાં આવેલ હતું. સ્વૈમચ્છિ ક સંસ્થાનના હોદેદારો, સહિત વિશાળ સંખ્યાામાં નગરજનો ઉપસ્થિનત રહયા હતાં.

Advertisement

Share

Related posts

ભરૂચનાં બાદશાહી મસ્જીદ નજીક રમજાન માસ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારો ગરીબ પરિવારોને કીટનું વિતરણ કરાયું હતું.

ProudOfGujarat

વલસાડના ગુંદલાવ ગામે વિજકાપની સમસ્યાથી લોકો પરેશાન.

ProudOfGujarat

નડિયાદના સલુણ એક્ષપ્રેસ પરથી ગેરકાયદેસર પશુઓની હેરાફેરી કરતા 3 શખ્સોને ઝડપી પાડતી એલ.સી.બી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!