દિવના ઘોઘલા બીચ પર આજે પ્રશાસન અને ministry of environment forest અને ક્લાઈમેટ ચેન્જ દ્વારા સફાઇ અભિયાન સવારે 9:00 શરૂ કરવામાં આવેલ ઘોઘલા બીચ પર ઓફિસરો શિક્ષકો કર્મચારીઓ હોટલ એસોસિએશન વગેરે દ્વારા સફાઇ અભિયાન થઈ હતી જેની સાથે દીવ કલેકટર હેમંતકુમાર ડેપ્યુટી કલેક્ટર અપૂર્વ હોટલ એસોસિએશનના પ્રમુખે પણ સહયોગ આપ્યો હતો અને બીચ પર સ્થિત હોટલ અને પણ બીચ ક્લીન રાખવા જણાવ્યું હતું આ સફાઈ અભિયાન દરમ્યાન સાયકો મે મો સી સી થી આવેલી ટીમ દ્વારા ભારત ભરના બીચ સાફ કરવાનું બીડું ઉઠાવ્યું છે આ ટીમ દ્વારા જે ટીમ પણ સફાઈ બાબત ઉત્કૃષ્ટ કાર્ય કરશે તેમને બ્લૂ ફલેગ સર્ટિફિકેટ બીચ માટે મળશે તેઓનો સંદેશ પ્લાસ્ટિક હટાવવા માટે પ્રયાસ કરવાનો છે અને કચરો કચરા પેટી માં નાખવો ગમે ત્યાં નહીં નાખવો આ બીચ ની સફાઈ ત્રણ દિવસ ચાલશે બ્લૂ ફલેગ એ એશિયાનુ પહેલુ સર્ટિફિકેટ છે જે ઘોઘલા બીચ ને મળે તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે…
દીવ પ્રશાસન અને ministry of environment ફોરેસ્ટને climate change દ્વારા world environment day અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યુ….
Advertisement