Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભાવનગર ના પાલીતાણા નગરપાલિકા સ્ત્રી અનામતની અઢી વર્ષ પૂર્ણ થતાં બાકી રહેલા અઢી વર્ષ માટે જનરલ પ્રમુખ ઉપપ્રમુખ ની ચૂંટણી

Share

કિશન સોલંકી…ભાવનગર.

 

Advertisement

ભાવનગર ના પાલીતાણા નગરપાલિકા સ્ત્રી અનામતની અઢી વર્ષ પુર્ણ થતા બાકી રહેલા અઢી વર્ષ માટે જનરલ પ્રમુખ ઉપપ્રમુખની ચુટણી ન.પા.ના સભાખંડમાં પુરતા પોલીસ બંદોબસ્ત સાથે ચુંટણી થય હતી.ભાજપ પાસે 22 સભ્યો તેમજ કોગ્રેસ પાસે 13 સભ્યો હોવા છતા ક્રોસ હોટીન્ગ થવાની સંભાવના નો આજે અંત આવ્યો હતો પાલીતાણા નગરપાલિકા પ્રમુખ ઉપ્રમુખ ની યોજાય તેમા ભાજપ ની જીત થય હતી ભાજપ માથી પ્રમુખ તરીકે જયપાલસિહ ગોહિલ ચુટાણા હતા અને ઉપપ્રમુખ તરીકે ઉસ્માનભાઈ ની જીત થય હતી


Share

Related posts

છડી મુબારકની પૂજા સાથે અમરનાથ યાત્રાનું સમાપન કરાયું

ProudOfGujarat

ભરૂચ : હોસ્ટેલ ગ્રાઉન્ડમાં ચિત્રકારો અને વિદ્યાર્થીઓએ કલાત્મક મહારંગોળી રચીને આપશે મતદાન જાગૃતિનો અનોખો સંદેશ.

ProudOfGujarat

છોટાઉદેપુરની આંગણવાડીઓમાં પોષણ સુધા યોજનાનો પ્રારંભ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!