Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

અંકલેશ્વર જી આઈ ડી સી વિસ્તાર માં મહિલા ના ગળા માંથી સોનાની ચેન ની ચીલઝડપ કરી બે અજાણ્યા મોટરસાયકલ સવાર ઇશ્મો ફરાર થઇ જતા ખળભળાટ મચ્યો હતો..

Share

અંકલેશ્વર જી આઈ ડી સી વિસ્તાર માં મહિલા ના ગળા માંથી સોનાની ચેન ની ચીલઝડપ કરી બે અજાણ્યા મોટરસાયકલ સવાર ઇશ્મો ફરાર થઇ જતા ખળભળાટ મચ્યો હતો..

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ આજ રોજ સવાર ના સમયે અંકલેશ્વર જી આઈ ડી સી વિસ્તાર મા રહેતા અને મૂળ કેરેલા ના વતની સાકુંતલા બેન નાયર તેઓ ના સ્ટોર તરફ જઇ રહ્યા હતા તે સમય ગાળા દરમિયાન બે અજાણ્યા મોટરસાયકલ સવાર ઇશ્મો એ તેઓ પાસે  આવી આગળ ચેકિંગ ચાલી રહી છે તેમ જણાવી તેઓના ગળાના ભાગે રહેલ ૧૦ ગ્રામ ની સોના ની ચેન ની ચીલઝડપ કરી સ્થળ ઉપર થી પલાયન થઇ જતા ભારે ખળભળાટ મચ્યો હતો………
ઘટના ના પગલે હેબતાઇ ગયેલ સાકુંતલ બેન તાત્કાલિક ઘટના અંગે ની જાણ કરવા માટે અંકલેશ્વર જી આઈ ડી સી પોલીસ મથક ખાતે પહોંચી ગયા હતા અને સમગ્ર મામલા અંગે ની ફરિયાદ નોંધાવવા ની તજવીજ હાથધરી હતી…………
Advertisement

Share

Related posts

સરદાર સરોવર છલોછલ : નર્મદા ડેમની સપાટીમાં વધારો, મહત્તમ સપાટી નજીક પહોંચ્યું જળ સ્તર.

ProudOfGujarat

મહિસાગર જિલ્લાનાં ઝવરા ખાંટના મુવાડાના ગ્રામજનોએ પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીનું ઉદબોધન લાઇવ ટેલીકાસ્ટથી નિહાળ્યુ

ProudOfGujarat

અયોધ્યાના રામ મંદિર માટે નીકળેલી અમૃત યાત્રા વડોદરા પહોંચી, દેશભરમાં 75 સ્થળોએથી જળ અને માટી એકત્રિત કરશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!