Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

અંકલેશ્વર ની ચકચારી લૂંટ માં મનસુખ રાદડિયા પાર આઈ ટી નો સકજો…. જી આઈ ડી સી નોટીફાઈડ એરિયા પાસે સ્થાવર મિલકતો ની તપાસ લૂંટ ની રકમ અચાનક ઘટી શી રીતે ગઈ તેની પણ તપાસ..!!!!

Share

અંકલેશ્વર ની ચકચારી લૂંટ માં મનસુખ રાદડિયા પાર આઈ ટી નો સકજો….
જી આઈ ડી સી નોટીફાઈડ એરિયા પાસે સ્થાવર મિલકતો ની તપાસ લૂંટ ની રકમ અચાનક ઘટી શી રીતે ગઈ તેની પણ તપાસ..!!!!અંકલેશ્વરની ચકચારી રૂપિયા ત્રણ કરોડ પચાશલાખ ની લૂંટના કેશ માં ઉદ્યોગપતિ મનસુખ રાદડિયા પર ઇન્કમ ટેક્સ વિભાગે શિકજો કસવાની શરૂવાત કરી છે
મનસુખ રાદડિયા પોતાના ઘરે થી 3.50 કરોડ ની લૂંટ ની ફરિયાદ નોંધાવી હતી ત્યારથીજ આ ઘટના ના રહસ્યો ના તાણાવાણા સર્જાય હતા .અગાઉ રૂપિયા 3.50 કરોડ લૂંટની ફરિયાદ બાદ અચાનક જ લૂંટ ની રકમ ઘટી ગઈ હોવાની ચોંકાવનારી માહિતી મનસુખ રાદડિયા એ આપી રૂપિયા 2.04 કરોડ રિકવરી બાદ નાટકીય રીતે લૂંટ ની રકમ માં રૂપિયા એક કરોડ નો ઘટાડો શી રીતે થયો.આટલી મોટી રકમ નો આવક સ્ત્રોત કયો મનસુખ રાદડિયાના હિસાબ ની ડાયરી પણ આ લૂંટ ના રૂપિયા સાથે લૂંટાઈ હતી એ ક્યાં છે જેવા સવાલો હજુ અનુત્તર છે ત્યારે આ ઇન્કમ ટેક્સ વિભાગ પણ આ લૂંટ બાબતે સક્રિય થયું છે.શુક્રવાર ના રોજ આધારભૂત વર્તુણો તરફથી મળતી માહિતી મુજબ ઇન્કમ ટેક્સ વિભાગે અંકલેશ્વર જી આઇ ડી સી કચેરી તેમજ નોટિફાઇડ એરિયા ઔથોરિટી પાસે મનસુખ રાદડિયા અંગે વિગતવાર માહિતી માંગી છે.હાલ જીઆઇડીસી અને નોટિફાઇડ એરિયા ઔથોરિટી ના અધિકારીઓ,જી પી સી બી અને પ્રદુષણ ના ગજગ્રાહ માં વ્યસ્ત હોવાથી ઇન્કમ ટેક્સ વિભાગ હોવાથી ઇન્કમ ટેક્સ વિભાગ ની એક ટીમ આવીને હોવી આ બંને કચેરીઓ માંથી મનસુખ રાદડિયા પાસે કેટલા કંપની પ્લોટ રેસિડેન્ટિયલ પ્લોટ છે તેની માહિતિ એકત્રી કરવાની પ્રક્રિયા આરંભી છે એટલું જ નહીં આ પ્લોટ ક્યારે ખરીદ્યા અને કઈ કિંમતે ખરીદ્યા તેમજ કોના નામે ખરીદ્યા તેની પણ તલસ્પરસી તપાસ કરશે.આ ઉપરાંત રોકડ રકમ અંગે પણ મનસુખ રાદડિયા ની ઉલટ તપાસ થઈ શકે છે.આ લૂંટ કેશ માં મનસુખ રાદડિયા ની પોલીસે તપાસ સાતે ઇન્કમટેક્સ વિભાગ ની તપાસ ઉમેરાતા અનેક ગોપીત રહસ્યો ઉજાગર થાય તેની સંભાવના છે આ ચકચારી ઘટના માં ઘણાં પરદા પાછળ ના રહસ્યો સૌ માટે ચોંકાવનારા નોકડશે તેવી સંભાવના નકારી શકાય નહીં

Advertisement

Share

Related posts

સુરત : કેનાલ રોડ પર આવેલી યુનિક હોસ્પિટલ નજીક સ્કૂલ બસનો ડ્રાઇવર દારૂના નશામાં બસ ચલાવતો હોવાનું બહાર આવતા હોબાળો મચી ગયો હતો.

ProudOfGujarat

બરોડા ડેરીના વિવાદનું સમાધાન આવ્યું : સર્કિટ હાઉસમાં ધારાસભ્યો, સાંસદ અને પ્રભારી વચ્ચે યોજાઇ હતી બેઠક

ProudOfGujarat

વાગરાના દહેજ ખાતે ભેંસલી નજીક પઢીયાર રમેશને માર મારીને પગાર લૂંટી લેનાર ખોજબલના યુવાનને એલસીબી પોલીસે ઝડપી લીધો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!