વી ઓ::-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ફરિયાદી અલ્પેશ ભાઈ લાલશંકર જોષી આસિસ્ટન્ટ પ્રોવિડડ કમિશનર EPFO દ્વારા ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા માં આવી હતી કે મેકોઝ એન્ટરપ્રાઈજ. એમ કે શર્મા.દિપક કંટ્રક્શન. પ્રદીપ એન્ટરપ્રાઈજ.પૂજા વર્સલ.ઓમ એન્ટરપ્રાઈજ.દ્વારા ૨૦૧૨ થી ૨૦૧૮ સુધી ના સમય દરમ્યાન કંપની માં કામ કરતા કર્મચારીઓના પીએફ ના નાણાં ઉચાપત માટે ખોટા દસ્તાવેજ બનાવી ૧૬ લાખ ૯૪ હજાર ઉપરાંત ની ઉચાપત કરી હોવાનું જણાવ્યું હતું .ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે આસિસ્ટન્ટ પ્રોવિડડ કમિશનર ની ફરિયાદ લઇ ૧૬ લાખ ઉપરાંત ની ઉચાપત અંગે નો ગુનો દાખલ કરી સમગ્ર મામલા અંગે વધુ તપાસ હાથધરી તમામ ભેજાબાજ તત્વો ને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા હતા ……….