Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલના કાલોલ પાલિકાતંત્રનો ઠંડાપીણા સહિત કેરીરસની હાટડીઓ પર સપાટો.કેરીરસનો જથ્થો નાશ કરાયો.

Share

વિજયસિંહ સોલંકી.કાલોલ

પંચમહાલ જિલ્લામાં ઠંડાપીણા કેરીશેરડી રસની હાટડીઓ ખુલી જતી હોય છે.ત્યારે કાલોલ નગરમાં કેરીરસ,હોટલો પર કાલોલ નગરપાલિકા તેમજ મામલતદારની ટીમે સંયુક્ત દરોડા પાડતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.

Advertisement

પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જિલ્લા ફ્રુડ વિભાગ , કાલોલ નગર પાલિકા ,તેમજ મામલતદારની સંયુક્ત ટીમ દ્વારા કાલોલ નગરની કેરીરસની હાટડીઓ સહિત ઠંડાપીણાની દુકાન પર તપાસ હાથ ધરવામા આવી હતી.પાસ દરમિયાન દરમ્યાન કેરીના કેરેટ માં કેમિકલ યુકતથી પકવતા હોય તેમ નજરે પડ્યું હતી જેમાં કેમિકલ ની પડીકીઓ મળી આવી હતી જેમાં તે રસ ની હાટડીઓ પાર થી હજારો લીટર રસ તેમજ કેમિકલ યુક્ત ચાસણી નો નાશ કરવા માં આવ્યો હતો .જયારે ફ્રુડ વિભાગ દ્વારા વધુ ચકાસણી હાથ ધરતા કોલ્ડ્રીંક ની દુકાનો માંથી એક્સપાઇડેટ વાળી ઠંડા પીણાં મળી આવ્યા હતા અધિકારીઓ દ્વારા કડક વલણ લઇ ને તેમની તે દુકાનદારો પર કાર્યવાહી કરવામાં આવી હતી.


Share

Related posts

ભરૂચ જિલ્લાના ગ્રાહક તકરાર નિવારણ આયોગનાં સીમા ચિન્હરૂપ ચુકાદો.

ProudOfGujarat

વલસાડ રૂરલ પોલીસ દ્વારા રિક્ષામાં ચોરખાનામાં સંતાડીને દારૂની હેરફેર કરનાર પર પોલીસે કરી લાલઆંખ

ProudOfGujarat

રાજપીપલા ખાતે વન રક્ષકના પેપર લિકેજના મામલે ગાંધીનગર જતાં નર્મદા યુથ કોંગ્રેસના 35 કાર્યકરોને ડીટેઈન કર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!