અંક્લેશ્વર ગૌરક્ષા સમિતિ દ્વારા વલીયા ચોકડી નજીક ગૌવંશ ભરેલ ૮ ટેમ્પો અતકાવાયા હતા.
અંક્લેશ્વરની ગૌરક્ષા સમિતિના સ્ભયોને મળેલ બાતમિના આધારે તેઓએ વલિયા ચોકડી નજીક પોંચ ગોથવી હતી. દરમિયાન અમદાવાદથી ગૌવંશ ભરી આશ્રમ તરફ જઈ રહેલ એક બાદ એક ૮ જેતલા તેમ્પાને રોક્વામાં આવયા હતા. અને જી આઈ એન સી પોલિસને જાણ કરવામાં આવી હતી. પોલિસે તમામ દસ્તાવેજોને ચકસ્યા હતા અને તેની પુછ્તછ ક્રયૉ બાદ તેમ્પો રવાના ક્ર્યૉ હતો.
Advertisement