Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

અંકલેશ્વર જી આઈ ડી સી વિસ્તાર માં આવેલ મેરેડિયન કેમ કંપની માં કેમીકલ ટેન્ક માં પડી જતા એક કામદાર નું ભરૂચ ની ખાનગી હોસ્પિટલ માં સારવાર દરમિયાન મોત નિપજયુ હતું .

Share

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જીલ્લા ના અંકલેશ્વર જી આઈ ડી સી ખાતે આવેલ મેરેડિયન કેમ કંપની માં કેમિકલ ની ટેન્ક માં પગ લપસી જતા કેમિકલ ની અસર થી બેભાન અવસ્થામાં સારવાર અર્થે ખસેડતાં મોત નીપજ્યું હતું. બનાવ ની મળતી માહિતી અનુસાર અંકલેશ્વર જી આઈ ડી સી માં આવેલ મેરેડિયન કેમ કંપની માં ફરજ બજાવતો રાકેસ સીંગ કોઈ કામ અર્થે કંપની માં કામ કરતો હતો દરમિયાન તેનો પગ લપસી જતા તે પટકાઈ નજીક ની કેમિકલ ભરેલ ટેન્ક માં ઘુસી જતા તે કેમિકલ ની અસર ના કારણે બુમાં બમ કરી મુકતા આસ પાસ ના કર્મચારી ઓએ દોડી આવી સારવાર માટે ભરૂચ ની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવા માં આવ્યો હતો જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું…………

Advertisement

Share

Related posts

વિરમગામમાં સૃષ્ટીના સર્જનહાર ભગવાન વિશ્વકર્માના ભવ્ય મંદિરનું નિર્માણ કરાશે

ProudOfGujarat

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં બાળમેળો યોજાયો

ProudOfGujarat

નાગરિકોને સહાય કરવાના હેતુથી ગુજરાત આત્મનિર્ભર અંતર્ગત પ્રોપર્ટી ટેક્ષમાં માફી : ભરૂચ નગરપાલિકા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!